ડીંટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીંટુ

નપુંસક લિંગ

 • 1

  (ફળનું) ડીંટું.

મૂળ

જુઓ ડીટું

ડીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીટ

સ્ત્રીલિંગ

 • 1

  સ્તનનું ટોચકું; ડીંટડી.

મૂળ

જુઓ દીટું

ડીટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીટું

નપુંસક લિંગ

 • 1

  જેનાથી ફળ શાખાને વળગી રહે છે તે ભાગ; ડીંટું.

ડીંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીંટ

સ્ત્રીલિંગ

 • 1

  ડીટ; સ્તનનું ડોચકું; ડીંટી.

મૂળ

જુઓ દીટું

ડીંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીંટ

નપુંસક લિંગ

 • 1

  (ફળનું) ડીંટું.

મૂળ

જુઓ ડીટું