ડીંટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીંટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ડીંટામાંથી તોડવું.

  • 2

    (ફળને લાગી રહેલી) ડાંખળી પાંખડી તોડી નાખવી.