ડીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીન

પુંલિંગ

  • 1

    એક ખ્રિસ્તી ધર્મગુરુ કે દેવળનો પદાધિકારી.

  • 2

    યુનિવર્સિટીની વિદ્યાશાખાનો અધ્યક્ષ.

મૂળ

इं.