ડીફું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીફું

નપુંસક લિંગ

  • 1

    નાની જાડી લાકડી; ડફણી.

  • 2

    સુરતી લાકડાનું ડીમચું; ટોલકું.

મૂળ

સર૰ ડફણું