ડીબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડીબું

નપુંસક લિંગ

  • 1

    ગાંઠ; ઢેકો; ઢીમણું.

  • 2

    ડીબો; ડૂમો.

મૂળ

સર૰ सं. डिंब =ગોળો; प्रा. डिंब =વિઘ્ન