ડી.એસસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડી.એસસી

પુંલિંગ

  • 1

    વિજ્ઞાનના પંડિતની ઊંચી પદવી.

મૂળ

इं.' ડૉક્ટર ઑફ સાયન્સ'નું સંક્ષેપ રૂપ