ગુજરાતી

માં ડૉક્ટરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૉક્ટર1ડૉક્ટરું2

ડૉક્ટર1

પુંલિંગ

 • 1

  દાક્તર; વિલાયતી પદ્ધતિથી વૈદું કરનાર.

 • 2

  વિદ્યાની-પંડિતાઇની પદવી (ટૂંકમાં ડૉ૰ લખાય છે).

મૂળ

इं.

ગુજરાતી

માં ડૉક્ટરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૉક્ટર1ડૉક્ટરું2

ડૉક્ટરું2

નપુંસક લિંગ

 • 1

  દાક્તરને લગતું કે તેની વિદ્યા સંબંધી.

સ્ત્રીલિંગ

 • 1

  દાક્તરની વિદ્યા કે તેનો ધંધો.