ડૉલોમાઇટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૉલોમાઇટ

પુંલિંગ

  • 1

    ચૂનો અને મૅગ્નેશિયાનો બનેલો પથ્થર કે ખડક.

મૂળ

इं.