ડોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોક

સ્ત્રીલિંગ

  • 1

    ગળું; કોટ; ગરદન.

મૂળ

જુઓ ડોકું

ડોકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોકું

નપુંસક લિંગ

  • 1

    માથું.

  • 2

    ડોકિયું.