ગુજરાતી

માં ડોકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોકર1ડોકરું2

ડોકર1

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું પક્ષી.

મૂળ

म. डोक ?

ગુજરાતી

માં ડોકરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોકર1ડોકરું2

ડોકરું2

વિશેષણ

  • 1

    (તુચ્છકારમાં) ઘરડું.