ડોકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડોકું કાઢીને જોવું; ડોકિયું કરવું.

મૂળ

'ડોકું' ઉપરથી