ડોકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોકિયું

નપુંસક લિંગ

  • 1

    ડોકું બહાર કાઢીને કે લંબાવીને જોવું તે.

મૂળ

ડોકું ઉપરથી