ડોકિયું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોકિયું કરવું

  • 1

    જોવું; નજર નાંખવી.

  • 2

    (પ્રાય: બ૰વ૰માં) છૂપી રીતે છાનુંમાનું જોઇ લેવું (જેમ કે, પરીક્ષામાં આમ તેમ ડોકિયાં ન કરવાં).

  • 3

    જરા આંટો મારતા જવું-મળતા જવું (જેમ કે, આ બાજુ આવો તો અમારે ત્યાં ડોકિયું કરતા જજો).