ડોકું ઊંચું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોકું ઊંચું કરવું

  • 1

    કામના દબાણમાંથી કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું.

  • 2

    માથું ઊંચું કરવું; સામા થવું.