ડોઘલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોઘલું

નપુંસક લિંગ

  • 1

    પહોળા મોંનો ઊભા ઘાટનો ઘડો; ઢોચકું.

  • 2

    ડબલું.

ડોઘલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોઘલું

વિશેષણ

  • 1

    ડોઘું.