ડોચકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોચકું

નપુંસક લિંગ

  • 1

    માથું.

  • 2

    ટોચકું; ટોચ.

મૂળ

'ડોકું' ઉપરથી; સર૰ म. डोचकी, -कें