ગુજરાતી

માં ડોઝની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોઝ1ડોઝું2

ડોઝ1

પુંલિંગ

  • 1

    એક વેળા લેવાની દવાની માત્રા કે તેટલી દવા.

મૂળ

इं.

ગુજરાતી

માં ડોઝની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોઝ1ડોઝું2

ડોઝું2

નપુંસક લિંગ

  • 1

    ડોઝરું; પેટ.

  • 2

    ઝાભ; ખેતર વચ્ચે પાણી ભરાઈ રહે તેવી ખાડાવાળી જગા; ડોઝું.