ડોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોડ

પુંલિંગ

  • 1

    મરડાટ; રીસ.

  • 2

    મોટી મોટી ઇચ્છા; કોડ.

ડોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોડું

નપુંસક લિંગ

  • 1

    ડોડીનું ફળ.