ડોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોડવું

નપુંસક લિંગ

  • 1

    ફળ અથવા કણસલાવાળો ગોટો; ડોડો.

  • 2

    જીંડવું; કાલું.

  • 3

    એક જાતનું ડોડકા જેવું ફળ.

મૂળ

જુઓ ડોડો