ડોઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોઢી

સ્ત્રીલિંગ

  • 1

    પહેરાવાળાને બેસવા કાઢેલી પડાળી-ડેલી.

મૂળ

જુઓ દોઢી, हिं. ड्योढी