ડોબરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોબરું

નપુંસક લિંગ

  • 1

    ભાગેલું-ફૂટેલું માટીનું વાસણ.

  • 2

    રાનીપરજનું એક વાદ્ય.

મૂળ

સર૰ 'ઠોબરું'