ડોબું ખોઇને ડફોળ બનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોબું ખોઇને ડફોળ બનવું

  • 1

    ઊંઘ વેચીને ઉજાગરો કરવો; હાથે કરીને દુઃખ કે પંચાતમાં પડવું; ડોબું ખોઇને ડફોળ બનવું.