ડોયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોયણું

નપુંસક લિંગ

  • 1

    ડોરણું; ખોઇ બાંધવાનું ઘોડિયાનું આડું લાકડું.

મૂળ

'ડોયો' ઉપરથી