ડોયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોયો

પુંલિંગ

 • 1

  નાળિયેરને કોતરીને કરેલું એક વાસણ.

 • 2

  નાળિયેરનું ખોખું, જેમાં હૂકાનો મેર ઘલાય છે.

 • 3

  ડોઈ; લાંબા ડાંડાનું એક વાસણ.

 • 4

  [સર૰ ઠોયો] મોટો ખીલો; ગરજો.

મૂળ

दे. डोअ