ગુજરાતી

માં ડોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોલ1ડોલું2

ડોલ1

સ્ત્રીલિંગ

 • 1

  બાલદી; પાણીનું એક વાસણ.

ગુજરાતી

માં ડોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોલ1ડોલું2

ડોલું2

નપુંસક લિંગ

 • 1

  ઝોકું.

 • 2

  ગોથું; છક્કડ.

મૂળ

'ડોલવું' ઉપરથી

પુંલિંગ

 • 1

  વહાણનો કૂવાથંભ.

 • 2

  બેકારને સરકાર તરફથી અપાતી જિવાઇ રૂપે રાહત.

 • 3

  હિંડોલ; હીંચકો; હિંડોળો.

 • 4

  હિંડોળ; એક રાગ.