ડોલચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોલચી

સ્ત્રીલિંગ

  • 1

    નાની ડોલ.

  • 2

    ચામડાની ડોલ.

મૂળ

ડોલ+फा. ची(चेह)

પુંલિંગ

  • 1

    ડોલ વડે વહાણમાંથી પાણી ઉલેચનાર.