ડોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝૂલવું; આમ તેમ હાલવું.

  • 2

    ડગવું; ચળવું; ડગમગવું.

મૂળ

प्रा. डोल (सं. दोलय्)