ગુજરાતી

માં ડોળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડોળ1ડોળ2ડોળ3

ડોળ1

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  આકાર; ઘાટ.

 • 2

  બહારનો દેખાવ; ઢોંગ.

ગુજરાતી

માં ડોળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડોળ1ડોળ2ડોળ3

ડોળ2

પુંલિંગ બહુવયન​

 • 1

  ધાણીમાં ફૂટ્યા વગર રહેલા દાણા.

ગુજરાતી

માં ડોળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ડોળ1ડોળ2ડોળ3

ડોળ3

પુંલિંગ

 • 1

  કઠોળ ભરડતાં આખો રહી ગયેલો દાણો.

 • 2

  મહુડાનું બી.