ગુજરાતી માં ડોળીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડોળી1ડોળી2

ડોળી1

પુંલિંગ

 • 1

  બળદ.

સ્ત્રીલિંગ

 • 1

  ઝૂલતી ઝોળી; માંચી (જેવી કે, માંદાને લઇ જવાની-'સ્ટ્રેચર' ).

 • 2

  માઠી ખબર; મોકાણ.

 • 3

  મહુડાનો ડોળ.

ગુજરાતી માં ડોળીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડોળી1ડોળી2

ડોળી2

વિશેષણ

 • 1

  ડોળઘાલુ; દંભી.

મૂળ

'ડોળ' ઉપરથી