ગુજરાતી

માં ડોળોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોળો1ડોળો2

ડોળો1

પુંલિંગ

 • 1

  ગર્ભવતીના દોહદ.

 • 2

  પહેલું આણું.

ગુજરાતી

માં ડોળોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડોળો1ડોળો2

ડોળો2

પુંલિંગ

 • 1

  આંખનો કાચ ગોળો.

 • 2

  આંખ.

 • 3

  લાક્ષણિક નજર; ધ્યાન.

 • 4

  મોરના પીંછાનો ચાંલ્લો.

મૂળ

दे. डोल=આંખ. સર૰ म. डोळा