ડોસુંડગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડોસુંડગરું

નપુંસક લિંગ

  • 1

    ઘરડું; વૃદ્ધ માણસ.

મૂળ

ડોસું+ડગરું (दे. दिग्धर =ઘરડું-વૃદ્ધ માણસ)