ઢકેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢકેલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધકેલવું; ધક્કો મારવો; હડસેલવું.

  • 2

    ગમે તેમ, બેદરકારીથી આગળ ને આગળ ચલાવ્યે જવું; દીધે રાખવું.