ઢેકાઢૈયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢેકાઢૈયા

પુંલિંગ બહુવયન​

  • 1

    ઊંચી નીચી - અસમાન જમીન; ખાડાટેકરા.

મૂળ

ઢેકા + ઢળિયા (ઢળવું ઉપરથી)