ઢેકા ભાંગવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢેકા ભાંગવા

  • 1

    (અ૰ક્રિ૰) શરીરના ઢેકાની શક્તિ કમ થવી; શરીર નબળું પડવું.

  • 2

    -ને ખૂબ મારવું. (-ના ઢેકા ભાંગી નાખવા).