ઢેકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢેકો

પુંલિંગ

  • 1

    ઊપસેલો ભાગ; ટેકરો.

  • 2

    [શ૰પ્ર૰ માં] શરીર પર ઢેકા પેઠે દેખાતો હાડકાવાળો ભાગ (જેમ કે, કેડ, પીઠ).