ગુજરાતી માં ઢગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢગ1ઢગ2

ઢંગ1

પુંલિંગ

 • 1

  વર્તન; રીતભાત.

 • 2

  ચેનચાળા; ઢાળો.

 • 3

  રીત; ઢબ; પ્રકાર.

મૂળ

સર૰ हिं.; म.

ગુજરાતી માં ઢગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢગ1ઢગ2

ઢંગે2

 • 1

  વિવેક મર્યાદામાં - ઘટતી રીતભાતથી વર્તવું; સારો ઢંગ રાખવો.

ગુજરાતી માં ઢગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢગ1ઢગ2

ઢૂંગું

નપુંસક લિંગ

 • 1

  (રમતમાં) બે પક્ષમાંનો એક.

 • 2

  સુરતી ઘાસ કે ચારાનો ભારો.

ગુજરાતી માં ઢગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢગ1ઢગ2

ઢગ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી કન્યાને તેડી જવા આવતું આણું કે તેનાં (વરપક્ષનાં) માણસ.

ગુજરાતી માં ઢગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢગ1ઢગ2

ઢગ

પુંલિંગ

 • 1

  ઢગલો; ગંજ.

મૂળ

સર૰ म. ढग, ढीग