ઢંગધડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢંગધડો

પુંલિંગ

  • 1

    ઠેકાણું; વિશ્વાસ પડે એવું વર્તન.