ઢગલો વળી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢગલો વળી જવું

  • 1

    ઢગલા જેવા થઈ (થાકથી, નિરાશાથી) બેસી પડવું.

  • 2

    ખૂબ પ્રમાણમાં ભેગું થવું-આવવું.