ગુજરાતી

માં ઢચક ઢચકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢચક ઢચક1ઢચૂક ઢચૂક2

ઢચક ઢચક1

ક્રિયાવિશેષણ

  • 1

    જેમ કે, પાણી પીવાનો અવાજ.

મૂળ

રવાનુકારી; સર૰ दे. ढग्गढग्गा

ગુજરાતી

માં ઢચક ઢચકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢચક ઢચક1ઢચૂક ઢચૂક2

ઢચૂક ઢચૂક2

ક્રિયાવિશેષણ

  • 1

    એવો અવાજ.

  • 2

    ધીમે ધીમે.

મૂળ

રવાનુકારી