ઢચ્ચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢચ્ચર

વિશેષણ

  • 1

    બહુ ઘરડું; ખોખા જેવું - જીર્ણ.

મૂળ

સર૰ हिं. ढचर; જુઓ ટચરું; दे. ढड् ढर = વૃદ્ધ