ઢંઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢંઢ

વિશેષણ

 • 1

  ('પોલું' જોડે વપરાય છે - પોલું ઢંઢ) સાવ પોલું.

મૂળ

સર૰ दे. ढंढ = દંભી

ઢૂંઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢૂંઢ

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી શબ; મડદું.

ઢૂંઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢૂંઢું

નપુંસક લિંગ

 • 1

  કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતું ફોતરું; ઢૂંઢું.

ઢેઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢેઢ

પુંલિંગ

 • 1

  એ નામની એક અંત્યજ જાતનો આદમી.

મૂળ

સર૰ हिं. ढेढ़; म. धेड