ગુજરાતી

માં ઢઢ્ઢોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢઢ્ઢો1ઢઢ્ઢો2

ઢઢ્ઢો1

પુંલિંગ

 • 1

  ઢકાર.

 • 2

  ઢ; ઠોઠ માણસ.

ગુજરાતી

માં ઢઢ્ઢોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢઢ્ઢો1ઢઢ્ઢો2

ઢઢ્ઢો2

પુંલિંગ

 • 1

  ઢ; ઢકાર.

 • 2

  ઢ; ઠોઠ માણસ.

 • 3

  પતંગ વચ્ચેની ઊભી જાડી અક્કડ સળી કે ચીપટ (બીજી તે કમાન).