ઢંઢેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢંઢેરો

પુંલિંગ

  • 1

    જાહેરનામું.

  • 2

    સરકારી જાહેરનામું.

મૂળ

સર૰ म. ढांढोरा, हिं. र्ढंढोरा