ઢઢળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢઢળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ જીર્ણ કે ખોખા જેવું નબળું પડવું કે થઈ જવું.

મૂળ

સર૰ दे. ढड् ढर