ઢૂંઢસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢૂંઢસું

નપુંસક લિંગ

  • 1

    કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતું ફોતરું; ઢૂંઢું.