ઢૂંઢિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢૂંઢિયો

પુંલિંગ

  • 1

    જૈન ધર્મનો એક સંપ્રદાય.

  • 2

    એ સંપ્રદાયનો આદમી.

મૂળ

'ઢૂંઢવું' ઉપરથી