ઢણકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢણકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વગર કામે રખડવું; રઝળવું.

મૂળ

રવાનુકારી; અથડાવા કે અફળાવાનો અવાજ