ગુજરાતી

માં ઢણઢણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢણઢણવું1ઢણઢણવું2

ઢણઢણવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢણઢણ એમ વાગવું.

  • 2

    જોશથી બધું એકસાથે હાલી ઊઠવું; ધણધણવું.

મૂળ

સર૰ प्रा. ढणिया, सं. ध्वतित; म. ढणढणणें

ગુજરાતી

માં ઢણઢણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢણઢણવું1ઢણઢણવું2

ઢણઢણવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢણઢણ એમ વાગવું.

  • 2

    જોશથી બધું એકસાથે હાલી ઊઠવું; ધણધણવું.

મૂળ

સર૰ प्रा. ढणिय, सं. ध्वनित; म. ढणढणणें