ઢણઢણાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢણઢણાવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢણઢણ એમ વાગવું.

  • 2

    જોશથી બધું એકસાથે હાલી ઊઠવું; ધણધણવું.

મૂળ

સર૰ प्रा. ढणिया, सं. ध्वतित; म. ढणढणणें

ઢણઢણાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢણઢણાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઢણઢણવું'નું પ્રેરક.