ઢપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢપ

સ્ત્રીલિંગ

  • 1

    રીત; પદ્ધતિ.

મૂળ

+સર૰ म.

ઢેપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢેપું

નપુંસક લિંગ

  • 1

    નાનું - ચપટું ઢેફું; થેપલી.

મૂળ

સર૰ म. ढेप, हिं. ढेंप